Give Feedback

श्रीमान श्री राइस की कोई भी वैरायटी खरीदने से पहले हम आपको निम्नलिखित प्रश्न पूछते हैं यदि उत्तर आपका “हा” है, तो कृपया नीचे दिए गए मोबाइल नंबर पर या व्हाटअप लिंक पे संपर्क करें।

1) चावल खरीदते समय आपको हमेशा संदेह होता है कि उसकी गुणवत्ता अच्छी है या खराब।???

2) किसी भी प्रसिद्ध या अज्ञात ब्रांड के बासमती चावल में बासमती की तरह बहुत अच्छी प्रबल सुगंध (खुश्बू)होती है।???

3) बासमती तिबार, बासमती दुबार, या बासमती मिनीदुबार चावल में भी अखा राइस और अत्यधिक सुगंध (खुशबू) होती है।???

4) आपश्री प्रत्येक चावल की वैरायटी पकाने के बारे में विस्तार से जानना चाहते है।???

5) कब कोनसा चावल भरने का नया मौसम है। यह जानना चाहते है।???

6) कौन से चावल सीजन में उपलब्ध होते हैं, इसकी विस्तृत जानकारी जानना चाहते है।???

7) ब्राउन राइस वास्तव में क्या है? इसकी कैसे पकाई करे ???

8) यदि केवल चावल में 56 वर्ष का अनुभव है, तो आप इसका लाभ उठाना चाहते हैं।???

यदि उपरोक्त सभी प्रश्नों का उत्तर “हा” है, तो कृपया नीचे दिए गए व्हाट्सएप नंबर पर और लिंक पे हमसे संपर्क जरूर करें…..

M/s. Vipulkumar Rameshchnadra & Co.
Wholesale Chokha Bazar, Kalupur & Pirana. Ahmedabad-2 Gujarat.

👇🏻 Whatup Link ટચ👇🏻
Message Shah Vipul on WhatsApp. https://wa.me/message/EKC5ER523ZYWJ1

શ્રીમાન શ્રી ચોખા (Rice) ની કોઈપણ પ્રકારની વેરાયટી ની ખરીદી કરતાં પેહલા આ નીચે ના પ્રશ્ર્નો આપણ ને થાય છે.તેનો જવાબ “હા” હોય તો નીચે આપેલ મોબાઈલ નંબર તથા વોટ્સએપ લીંક ઉપર અચુક કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી.

1) ચોખા ની ખરીદી કરવામાં તેની Qulity સારી છે કે ખરાબ તે માટે આપને કાયમ કોઈ ડાઉટ હોય છે ???

2) કોઈપણ નામચીન કે અજાણ્યા બ્રાન્ડ ના બાસમતી ચોખા માં પણ બાસમતી જેવી ખુબ જ સરસ વધારે પડતી સુગંધ(ખુશ્બુ) આવે છે.???

3) બાસમતી તીબાર,બાસમતી દુબાર કે બાસમતી મીની દુબાર ચોખામાં પણ આખા દાણા તથા વધારે પડતી સુગંધ(ખુશ્બુ) જોવા મળેલ છે ???

4) દરેક ચોખા ની ઓરીજીનલ બનાવવાની તેની રીત (પકાઈ)વિશે વિગતવાર આપશ્રી ને જાણવું છે ???

5) નવા ચોખા ભરવાની સિઝન ક્યારે અને ક્યાં મહીનામાં આવે છે. તે જાણવું છે ???

6) કયા ચોખા ફક્ત સિઝનમાં જ મળે છે તે વિશે વિગતવાર માહિતી જાણવી છે ???

7) બ્રાઉન ચોખા ખરેખર શું છે.તેની બનાવવાની રીત જાણવી છે ???

8) ફક્ત ચોખા નો જ 56 વષૅ નો અનુભવ હમો ને છે તો તેનો આપશ્રી લાભ લેવા માંગો છો ???

ઉપર ના બધા ચોખાના પ્રશ્ર્નો ના જવાબ “હા” જ હોય તો આપશ્રી નીચે આપેલ વોટ્સએપ નંબર તથા વોટ્સએપ લીંક ઉપર સંપર્ક કરવા ખાસ નમ્ર વિનંતી છે….

M/s. Vipulkumar Rameshchnadra & Co.
Wholesale Chokha Bazar, Kalupur & Pirana. Ahmedabad-2 Gujarat.

👇🏻 Whatsapp Link ટચ👇🏻
Message Shah Vipul on WhatsApp. https://wa.me/message/EKC5ER523ZYWJ1

Become a Dealer

અમારો એકમાત્ર ધ્યેય સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ડીલરો બનાવવાનો છે જેમાં પારિજાત બ્રાન્ડ ચોખાનો સંપૂર્ણ ઈજારો છે.

for contacting us