Company Profile

मूल वतन साबरकठा के अरवल्ली जिला के उभरान गांव के रहने वाले ओरिजनल श्री नाथालाल कोह्यदास शाह और श्री मानेकबेन नाथालाल शाह परिवार के मेम्बरो ने 1965 की साल में अहमदाबाद शहर में श्री मनहरलाल नाथालाल शाह और श्री रमेशचंद्र नाथालाल शाह दोनो भाई और हमारे नजदीकि रिश्तेदार और पूरे परिवार के वडिल श्री बाबूलाल कोदरदास शाह की हिम्मत और साहस और श्री रमेशचंद्र नाथालाल शाह का सपोर्ट की बदौलत हम 1965 में गुजरात के अहमदाबाद शहर में कालूपुर अनाज का होलसेल वेपार में.बाबूलाल रमेशचंद्र & कंपनी के नाम से स्टार्ट किया। वडिल श्री बाबुकाका के बड़े पुत्र श्री प्रवीण भाई बाबूलाल शाह और छोटे पुत्र श्री गोपालभाई बाबूलाल शाह के साथ 1965 से 1992 तक होलसेल मार्केट में पूरे गुजरात में अनाज,चावल का सभी होलसेल वेप्पार करते रहे। 1993 में श्री बाबूलाल कोदरदास के परिवार से राजीखुशी से अलग होके हमने पूज्य श्री शकुंतलाबेन & श्री मनहरलाल शाह के 🙌 खूब 🙌 खूब आशीर्वाद से
M/s. विपुलकुमार रमेशचंद्र & कंपनी के नाम से अनाज और चावल का वही जगह पे होलसेल बिजनेस चालू रखा। उसमे श्री रमेशचंद्र नाथालाल शाह का फूल अनुभव,सभी अनाज और राइस का परफेक्ट नॉलेज,सपोर्ट और श्री बड़ा भाई राकेशभाई मनहरलाल शाह इनकी गजब हिम्मत से और श्री मनहरलाल नाथालाल शाह का पुत्र विपुल मनहरलाल शाह जो 1988 से श्री बाबूलाल रमेशचंद्र & कंपनी में काम करते थे हम चारो ने मिलके 1993 से वो ही बिजनेस स्टार्ट किया। श्री रमेशचंद्र नाथालाल शाह का 2000 की साल में अवसान हुआ और 1993 से श्री मनहरलाल नाथालाल शाह के सपोर्ट से और 2000 में श्री रमेशभाई का लड़का श्री मयूर रमेशचंद्र शाह को साथ लेते हुए हम सब ने में. विपुलकुमार रमेशचंद्र & कंपनी को 1993 से स्टार्ट किया था वो आज तक चल रही है।

हमारे डीलरो,वेपारीओ,श्री दलाल भाइओ और ग्राहकों ने बहोत ही बड़ा सपोर्ट किया की 1997 से हमने होलसेल राइस बासमती और नॉन बासमती की पूरी रेंज और राइस की सभी वैरायटी का बिजनेस करना स्टार्ट किया और “पारिजात राइस” ब्रांड नाम से बिजनेस करना स्टार्ट किया जैसे जैसे काम करते गए “पारिजात ब्रांड” में बढ़िया क्वालिटी राइस माल बेचते गए धीरे धीरे होलसेल में पूरी रेंज “पारिजात” ब्रांड राइस से बेचना स्टार्ट किया वडिलो का एक ही आदेश और संस्कार क्वालिटी में कभी भी कॉम्प्रोमाइज करना मत करना वो ही बात ध्यान में रखकर 1997 से आज,अभी तक “पारिजात”ब्रांड राइस का एक ही मकसद था,है और रहेगा की रिजनेबल रेट में बहुत बढ़िया बेस्ट ओरिजनल क्वालिटी बेचना। हमारा एक ही लक्ष्य है पूरे गुजरात में हमे “पारिजात ब्रांड राइस ” बेस्ट Quality” की मोनोपॉली के साथ गुजरात के हर छोटे बड़े गांवो-शेहरो में 300 से अधिक डीलर बनाना है। हम भी पेहले काफी अलग अलग ब्रांड बासमती के नाम से राइस पूरे गुजरात में बेचते थे । जब हमको लगा की आने वाले दिनों में क्वालिटी चावल नही देंगे तो अपना 57 साल का इतना पुराना नाम खराब होगा इसीलिए हम ने इंडिया के सभी बासमती और नॉन बासमती मार्केटो से क्वालिटी राइस परख के और लोट वाइस राइस की पकाई करके टैस्ट करके ही अपनी “पारिजात” ब्रांड राइस में अपनी पसंदगी के राइस पैक करना स्टार्ट किया। जब कुदरत का साथ हो कोई भी काम हो जाता है वो मेहरबान तो सभी पहलवान वैसा ही हमारे सात हुआ हे। कहते हे ना की लाइफ इस एवरी टाइम लर्निग प्रोसेस मुझे बासमती और सभी राइस,अनाज के बारे मे 1988 में कुछ भी नॉलेज नही था,आज भी हररोज कुछ न कुछ नया जरूर शिखते ही हे। पूरा बिजनेस के बारे में,अकाउंट के बारेमे,सभी में डिप में जा के पूरा नॉलेज इंदौर के मध्यप्रदेश में रहने वाले सो साल से भी ऊपर बहुत पुराना फर्म में.सीताराम राधाकिशन & कंपनी इंदौर के मेईन परम पूज्य मेरे बड़े समान भाई श्री विनोद्जी अग्रवालजी ने मुझे सब सिखाया हरेक चावल का जो जरूरी हे वो सब नॉलेज दिया इनका जितना शुक्रिया अदा करे वो कम हे चावल को परखना,चावल का पकाई केसे करना….. उनके बारे मे जितना लिखूं इतना ही कम हे। उनका बेटा श्री नितेश अग्रवाल भी मेरा इतना ही ध्यान,ख्याल रखता है। इनके परिवार का भी में और
में.विपुलकुमाररमेशचंद्र & कंपनी का परिवार दिल से शुक्र गुजार हे और रहेंगे। हमारे श्री डीलरो,श्रीवेपारीभाईओ,श्री दलाल भाइओ और हमारे श्री ग्राहकों आपने हमको छोटा बड़ा जो भी बिजनेस दिया और किया हमारा हौसला और हिम्मत बढ़ाया इन सबका भी बहोत बहोत दिल से आभारी हे।
हमारा पूराना स्टाफ का एक एक मेम्बर जो घर का समझके भी बहोत बहोत सपोर्ट से काम करते हे तभी तो ए सब हो सकता हे हम उन सबके भी बहोत बहोत आभारी हे।
में. विपुलकुमार रमेशचंद्र & कंपनी और पारिजात राइस में जिन जिन मेम्बरो ने हम को दिल से सपोर्ट किया इन सबके भी हम बहोत आभारी हे।
From:-
विपुल मनहरलाल शाह का वंदन🙏🌹🙏

મુળ વતન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામના રહેવાસી ઓરીજીનલ
શ્રી નાથાલાલ કોહયાદાસ શાહ તથા શ્રી માણેકબેન નાથાલાલ શાહ પરીવાર ના મેમ્બરો એ 1965 થી અમદાવાદ માં અનાજ ના બીઝનેસ સાથે સંકળાયેલા મારા પરમ પુજ્ય પિતા શ્રી મનહરલાલ નાથાલાલ શાહ તથા તેમના નાના ભાઈ પુજ્ય શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ અમારા પરીવાર ના સૌ થી વડીલ એવા પુજ્ય શ્રી બાબુલાલ કોદરદાસ શાહ કાલુપુર હોલસેલ અનાજ બજાર માં વેપારીઓ માં તથા વેપાર ના માસ્ટર કહી શકાય તેમની હિંમત તથા સાહસ થી કાલુપુર ના હોલસેલ ચોખા બજાર અમદાવાદ ગુજરાત માં મેં.બાબુલાલ રમેશચંદ્ર ની કંપની ના નામે કાલુપુર લાટ માં અમદાવાદ ગુજરાત માં દરેક અનાજ, કઠોળ,ચોખા ના હોલસેલ વેપાર કરી ને આ ધંધા ની આ શરુઆત કરેલી વડિલો માં પરમપૂજ્ય શ્રી બાબુકાકા તથા શ્રી રમેશકાકા સાથે શ્રી મનહરલાલ નાથાલાલ શાહ ના સંપુર્ણ સપોર્ટ તથા શ્રી બાબુકાકા ના સંતાનો શ્રી પ્રવિણભાઈ બાબુલાલ શાહ તથા શ્રી ગોપાલભાઈ બાબુલાલ શાહ નો પણ સાથ તથા સહકાર થી આ બીઝનેસ 1965 થી 1992 સુધી મેં.બાબુલાલ રમેશચંદ્ર ની કંપની કાલુપુર લાટ અમદાવાદ ગુજરાત માં હોલસેલ ચોખા બજાર કાલુપુર અમદાવાદ માં કરેલી તે પછી 1993 માં રાજીખુશીથી છુટા પડી ને પરમપૂજ્ય શ્રી મનહરલાલ નાથાલાલ શાહ તેઓ બધી જ વહીવટી તથા એકાઉન્ટ ની બાબત ખુબ જ માસ્ટર તથા તેમના એકદમ ઉચ્ચ પોઝીટીવ વિચારો તથા શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ કે જેઓ વેચાણ તથા દરેક અનાજ,ચોખા ના માલો ની Quality પરખવા નો ખુબ જ ઉંડો અનુભવ તથા શ્રી મનહરલાલ નાથાલાલ શાહ ના મોટા પુત્ર શ્રી રાકેશભાઈ મનહરલાલ શાહ ની એ હિંમત ને આજે પણ દાદ આપવી પડે તેવા બાહોશ, હોશિયાર તથા અનાજ,ચોખાના નવા નવા ફક્ત ચાર વષૅ નો અનુભવ ધરાવતા શ્રી વિપુલ કુમાર મનહરલાલ શાહ. સૌ ધરના સભ્યો ભેગા મળી મેં.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની ના નામે 1993 થી આ બીઝનેસ ને આગળ વઘારતા ગયા અમારા શ્રી ડિલરો,શ્રી વેપારીઓ,શ્રી દલાલ ભાઈઓ તથા શ્રી ગ્રાહકો ના સપોટૅ થી 1997 પછી ધીમે ધીમે સંપૂર્ણ ચોખા બાસમતી,નોન બાસમતી ના હોલસેલ વેપાર થી પુરા ગુજરાત માં હોલસેલ વેપાર થી જોડાયેલા અને એકદમ 2000 ની સાલ માં પુજ્ય શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ ની ઓચિંતા સ્વર્ગવાસ પછી તેમનો પુત્ર મયુર રમેશચંદ્ર શાહ સાથે તે બીઝનેસ તે જ નામ સાથે જોડાયા.આજે પણ ચાલુ જ છે.2000 ની સાલ માં વડિલો માં એકલા શ્રી મનહરલાલ નાથાલાલ શાહ કાયમ દરેકેદરેક ને ખુબ જ હિંમત આપનાર એકદમ સ્પષ્ટ વિચારો, ઉચ્ચ સંસ્કાર તેમની દિગૅ દષ્ટિએ,મોટાભાઈ શ્રી રાકેશભાઈ ની ખુબ જ મજબુત હીંમત આપનાર ,શ્રી શકુન્તલાબેન & શ્રી મનહરલાલ શાહ ના ખુબ ખુબ 🙌 આશીર્વાદ 🙌 સાથે શ્રી ઠાકોરજી ની મોટી ક્રુપાથી આ “પારીજાત બ્રાન્ડ” ના નામ સાથે ચોખા” ની શરૂઆત કરી હતી શ્રી વડીલો એ અનાજ,ચોખા ની ગુણવત્તા બાબતે ક્યારે પણ કોઈપણ પ્રકારની બાંધછોડ કરી ને વેપાર કરવો જ નહીં તેવી સ્પષ્ટ સુચના અને‌ તેમના જ ચિંધ્યા માર્ગે આજે પણ ચાલવાથી આજે 2022 માં પણ તે જ મે.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની ના નામ થી કાલુપુર હોલસેલ,લાટ બજાર, ચોખા બજાર અમદાવાદ માં તથા પીરાણા પેકિંગ પ્લાન્ટ સાથે આ ચોખા નો વેપાર “પારીજાત”નામ થી રેગ્યુલર વેપાર ચાલે છે.આમ જોઈએ તો છેલ્લા 57 વષૅ થી આ ચોખા ના વેપાર થી જોડાયેલ છીએ.1997 થી અત્યાર સુધી “પારીજાત બ્રાન્ડ ચોખા”નો એક જ મકસદ છે,અને એ કાયમ રેહશે કે રીઝનેબલ ભાવ થી બેસ્ટ
ઓરીજીનલ કવૉલીટી જ આપવી.એક માત્ર લક્ષ્ય છે કે “પારીજાત બ્રાન્ડ ચોખા” માં બેસ્ટ કવૉલીટી ની મોનોપોલી સાથે ગુજરાત ના દરેક નાના-મોટા ગામો-શહેરો માં 300 થી વધારે ડિલરો નું નેટવર્ક બનાવવું.હમો એ પણ પેહલા અલગ અલગ નામના બ્રાન્ડ થી બાસમતી તથા નોન બાસમતી ના માલો વેચતા હતા પણ તે વેપાર દરમિયાન જ્યારે હમોને સ્પષ્ટ લાગ્યું કે આવનાર દિવસો માં બેસ્ટ ઉત્તમ કવૉલીટી ચોખા નું વેચાણ નહીં કરીએ તો 57 વષૅ જુનું આપણું નામ ગુજરાત ના રીટેઈલ માર્કેટ તથા ગ્રાહકો માં ખરાબ થશે બસ તે પછી અમારા અનુભવ તથા રીલેશનશીપ નો ઉપયોગ કરી હમોએ ઈન્ડિયા ના બાસમતી,નોન બાસમતી માર્કેટો માં થી બેસ્ટ કવૉલીટી ચોખા ના માલો ની પસંદગી કરી તેની પકાઈ કરી,ટેસ્ટ કરી એકદમ બેસ્ટ કવૉલીટી લાગે તે જ માલ “પારીજાત બ્રાન્ડ ચોખા”માં પેક કરવાનું સ્ટાટૅ કર્યું.જ્યારે કુદરત ના નિયમો ને આધીન કોઈપણ કામ કરો અને તેનો સાથ હોય તો કામ એકદમ સરસ રીતે થાય છે.ગુજરાતી માં એક કેહવત છે કુદરત મહેરબાન તો હર કોઈ પહેલવાન એવુ જ અમારી સાથે થયેલ છે જનરલી લાઈફ ઈઝ એવરી ટાઈમ લર્નિંગ પ્રોસેસ મને 1988 માં બાસમતી કે અનાજ ની તેની બધી જ વેરાયટી બાબતે બીલકુલ નોલેજ હતું જ નહીં આજે પણ ચોખામાં કાંઈક ને કાંઈક નવું હરરોજ શીખું છું,ધંધા ની બાબતે,એકાઉન્ટ ની બાબતે વિપુલ મનહરલાલ શાહ ને‌ સંપૂર્ણ સપોર્ટ માટે દિલ થી તૈયાર જ હોય છે તેવા ઈન્દોર મધ્યપ્રદેશ ના રહેવાસી અને સો વષૅ થી ઉપર જુની જાણીતી ફમૅ મેં.સીતારામ રાધાકિશન કંપની ઈન્દોર ના મેઈન પરમ પુજય મારા મોટાભાઈ સમાન ભાઈ શ્રી વિનોદભાઈ અગ્રવાલજી એ ચોખા નો વેપાર તેને કરવાની સાચી રીત આજે પણ હરરોજ શીખી રહ્યો છું,ચોખા ની પસંદગી થી પકાઈ સુધી બધું જ પરફેક્ટ શીખવાડે તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
તેમનો સુપુત્ર નિતેશ અગ્રવાલ પણ અમારું એટલું જ ધ્યાન તથા ખ્યાલ રાખે છે તેમના પરીવાર ના હમો મે.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની નો પરીવાર દિલ થી આભારી છીએ તથા રુણી છીએ….
અમારા બધા જ જુના સ્ટાફ ના મેમ્બરો એ પણ હમો ને ખુબ જ દિલ થી સપોટૅ કરેલ છે ત્યારે જ આ બધું શક્ય બને છે.તે સૌ ના પણ હમો ખુબ ખુબ દિલ થી આભારી છીએ.1993 થી આજ સુધી જે શ્રી ડિલરો
શ્રી વેપારીઓ,શ્રી દલાલ ભાઈઓ તથા અમારા શ્રી ગ્રાહકો દરેકે જે અમારી સાથે નાનો મોટો બિઝનેસ કરી ને સપોટૅ કરેલ છે તેના થી હમોને જે હિંમત મળી છે તે સૌ ના હમો ખુબ ખુબ આભારી છીએ….
મેં.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની
તથા “રાઈસ પારીજાત બ્રાન્ડ” માટે જે કોઈ મેમ્બરો એ જાણે- અજાણે ડાયરેક્ટ,ઈન ડાયરેક્ટ સપોટૅ કરેલ છે તે સૌ ના પણ હમો દિલ થી આભારી છીએ…

From:-
વિપુલ મનહરલાલ શાહ ના સૌ ને
વંદન
🙏🌹🙏

M/s Vipulkumar Rameshchandra & Co.(VEERCO). बासमती चावल के होलसेल सप्लायर्स में से एक है। श्री व्यापारी,डीलर और कस्टमर के साथ घरेलू संबंध स्थापित करने के लिए जाने जाते हैं। यह कंपनी भारत में गुजरात का बहोत बड़ा सीटी अहमदाबाद में 1965 से स्थित है और मार्केट से सभी चावल की Quality को परख के पकाई टेस्ट कर ने में 57 वर्षों से यही बिजनेस आज भी करते हे और ईसका पक्का अनुभव है। इनका Original राइस ब्रांड का नाम ” पारिजात ” है जो एक बेहतरीन बासमती और नॉन बासमती राइस के होलसेल सप्लायर्स के साथ Customer Satisfaction के लिए उच्च रिकॉर्ड के साथ पूरे गुजरात में लोकप्रिय ब्रांड हो रही है। कंपनी ने 1965 में अपनी बिजनेस यात्रा शुरू की 1997 से सिर्फ़ होलसेल में राइस बासमती,नॉन बासमती की पूरी रेंज और सभी राइस की वैरायटी का बिजनेस करना शुरू किया। 1997 से बासमती राइस की पुरेपुरी रेंज और अलग अलग राइस प्रोडक्ट जिसको इंडिया का बासमती का हब कहते हे वो “Hariyana” और “Punjab” के उत्तम नामचीन ब्रांड के सभी अलग अलग बासमती,नॉन बासमती उसकी पूरी रेंज के सभी चावलो का पूरे गुजरात में होलसेल मार्केट में वेपार किया जैसे “Picric Brand”बासमती के पूरे गुजरात के डिस्टीब्यूटर 1997 To 2004 तक रहे, “Shakti-Bhog” Brand बासमती,”मार्शल ब्रान्ड” Basmati में गोल्डन सैला,वाइट सैला वैसे सभी बासमती राइस की पूरी रेंज और आगे “Rain Drop Brand” बासमती राइस के पूरे गुजरात के Distibutar हो कर बहुत ही अच्छा होलसेल मार्केट में चावल का काम किया।
राइस में इंडिया का बहोत बड़ा ब्रान्ड “कोहिनूर” बासमती का दूसरा ब्रान्ड “India-Noor Brand”के भी पूरे गुजरात के Distibutar रहे “Parakh ब्रान्ड”बासमती के पूरे गुजरात के Distibutar रहे साथ में इंडिया का तेलंगाना का Nizamabad का श्री “गजानंद”इंडस्ट्रीज लिमिटेड का नॉन बासमती “गजानन” ब्रान्ड के भी पूरे गुजरात के होलसेल Distibutar रहे जिसमे सोना मसूरी,लचकारी कोलम का भी बहोत बड़ा होलसेल मार्केट में काम किया आज भी उपरोक्त सभी राइस मिल के बासमती और नॉन बासमती के Raw,Steem,Sella का नया,पुराना सभी चावल और उपरोक्त सभी ब्रांडो का 1997 से 2014 तक श्री मां – बाप के आशीर्वाद,श्री ठाकोरजी की कृपा और कस्टमर का हमारे प्रति प्रेम और कड़ी मेहनत करके पूरे गुजरात में नाम किया हे। साथ साथ मे हम “पारिजात ब्रांड राइस” का भी काम करते रहें।
2014 में हमारे व्यापारी,डीलर और कस्टमर्स की डिमांड से अहमदाबाद में असलाली रिंगरोड 🐎 सर्कल पिराना के पास राइस का पैकिंग और क्लीनिक प्लांट है जिसमें “पारिजात” ब्रांड राइस के 5Kg,10Kg और 26Kg की पैकेजिंग करता है।
आधुनिक टेक्नोलॉजी के मशीन, क्वालिटी नियंत्रण और पैकेजिंग और वेयरहाउसिंग के साथ हम गुजरात में अपने कस्टमर्स की बढ़ती जरूरतों को पूरा करते हैं। हमारे पास राइस को अच्छी तरह लंबा टाइम स्टॉक रखने के लिए सभी सुविधाएं हैं जो उच्च मात्रा में परिस्थितियों में स्टॉक करती है जो आगे समय समय पर डिलीवरी में मदद करती है । अब यह राइस “पारिजात ब्रांड” गुजरात के प्रमुख होलसेलरो को डीलर और सप्लायर्स के रूप में उभरी है।

મે.વિપુલકુમાર રમેશચંદ્ર એન્ડ કું.(VEERCO), બાસમતી ચોખાના અગ્રણી જથ્થાબંધ સપ્લાયર્સ પૈકીના એક છે અને સારા ધરેલું વેપારી સંબંધો સ્થાપિત કરવા માટે ખુબ જુના જાણીતા છે. આ ફમૅ 1965 થી ભારત દેશ ના ગુજરાત ના મેઈન અમદાવાદ શહેરમાં આવેલ છે. અને તેમને ચોખાના પરીક્ષણમાં તથા તેના વેચાણ માં 57 વર્ષ થી આજેપણ રેગ્યુલર રાઈસ,અનાજ નો હોલસેલ માર્કેટમાં બીઝનેસ કરે છે.તે જ તેમનો મોટો અનુભવ છે.તેમની રાઈસ બ્રાન્ડ નું નામ”પારિજાત”છે જે શ્રેષ્ઠ બાસમતી તથા નોન બાસમતી ચોખાના ગુજરાત ના જથ્થાબંધ માર્કેટ‌ ના અનેક વિક્રેતાઓ, સપ્લાયરો સાથે તથા ગ્રાહકોના અને ડિલરોના સંતોષ માટે ઉચ્ચ રેકોર્ડ ની સાથે પુરા ગુજરાત માં ખુબ જ લોકપ્રિય બ્રાન્ડ બની રહી છે. કંપનીએ 1965 માં તેની વેપાર ની સફર ની શરૂઆત કરી હતી.વષૅ 1997 થી બાસમતી ની પુરી રેન્જ તથા વર્લ્ડ ફેમસ ઇન્ડીયન બાસમતી ની બધી જ અલગ અલગ વેરાયટી ના ઈન્ડીયા ના ફેમસ બાસમતી ચોખા ના “હબ” તરીકે ઓળખાય છે તે “હરીયાણા” તથા “પંજાબ” ની ઉત્તમ જાણીતી અલગ અલગ કંપનીઓ ની ચોખાની હરેક વેરાયટી સાથે પુરા ગુજરાત માં બાસમતી ચોખા,નોન બાસમતી ચોખા નો પુરા ગુજરાત માં હોલસેલ માર્કેટમાં વેપાર કરતા, વેપારીઓ માં પણ ધીમે ધીમે ચોખા ની બેસ્ટ Quality થી પુરા ગુજરાત માં જાણીતા થયા હતા. જે કંપની ના નામો જેવા કે “પિકરીક બાસમતી ચોખા “પુરા ગુજરાત ના મેઈન Distributar 1997 થી 2004 સુધી રહ્યા તે પછી “શકતી-ભોગ” બાસમતી બ્રાન્ડ ચોખા,”માશૅલ બ્રાન્ડ ચોખા” માં શેલા બાસમતી તથા ગોલ્ડન શેલા તથા વાઈટ શેલા,એવી રીતે બધાજ પ્રકાર ના બાસમતી ની પુરી રેન્જ તે પછી “રેઈનડ્રોપ”બાસમતી રાઈસ ના પુરા ગુજરાત ના મેઈન Distributar તરીકે આખા ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં વેચાણ કરી જાણીતા થયા.ચોખાની બ્રાન્ડ માં ઈન્ડિયા માં સૌ થી મોટી કંપની જે નું નામ “કોહીનુર” બાસમતી છે.તે જ કંપની ની બીજી પ્રોડક્ટ “ઈન્ડીયા નુર”બાસમતી નું પણ પુરા ગુજરાત ના Distributar તથા “પરખ”બ્રાન્ડ બાસમતી ની પુરા ગુજરાત ના ‌Distributar રહી ને આ દરેકે-દરેક કામ કરેલ છે.આ જ રીતે નોન બાસમતી માં પણ ઈન્ડિયા ના તેલાન્ગાના સ્ટેટ ના જાણીતા નિઝામાબાદ ની જાણીતી કંપની શ્રી “ગજાનંદ” ઈન્ડસ્ટ્રી લીમીટેડ માં “ગજાનંદ બ્રાન્ડ” ચોખા પુરા ગુજરાત ના મેઈન Distributar તરીકે ખુબ જ હોલસેલ માર્કેટમાં વેચાણ કરેલ છે.જેમાં સોના મસુરી તથા લચકારી કોલમની સાથે તેમની બધી જ વેરાયટી નું કામ કરેલ છે.ઉપરોકત બધી જ રાઈસ મીલો ના બાસમતી તથા નોન બાસમતી ચોખા ના Raw,Steem,Sella ના નવા,જુના ચોખા નું તથા ઉપર જણાવેલ બધી જ અલગ અલગ બ્રાન્ડ થી 1997 થી 2014 સુધી શ્રી માં-બાપ તથા શ્રી ઠાકોરજી ની મોટી કૃપા તથા કસ્ટમર નો અનહદ પ્રેમ થી ચોખા નું પુરા ગુજરાત માં નાના નાના દરેક ગામોમાં તથા મોટી મોટી સીટી માં પણ ડિલરો ના નેટવર્ક થી હોલસેલ થી કામ કરેલ હતું પણ આ બધી કંપનીઓ ની સાથે સાથે હમો એ “પારીજાત બ્રાન્ડ ચોખા”નું પણ લીમીટેડ પ્રમાણ માં Qulity કામ કાજ કરતા હતા…
2014 માં “પારીજાત બ્રાન્ડ ચોખા”ના અમારા વેપારીઓ, ડીલરો તથા ગ્રાહકો ની ખુબ જ ડીમાન્ડ હોવાથી અમદાવાદ માં અસલાલી રીંગરોડ 🐎 સકૅલ પીરાણા માં ચોખા નો પેકિંગ તથા કલીનીગ પ્લાન્ટ નાખેલ છે.જેમાં “પારિજાત બ્રાન્ડ ના ચોખાનું” 5Kg,10Kg અને 26Kg નું પેકેજિંગ કરવામાં આવે છે. અત્યાધુનિક ટેકનોલોજી મશીનરી, ગુણવત્તા નિયંત્રણ અને પેકેજિંગ અને વેરહાઉસિંગ સાથે, અમે ગુજરાતમાં અમારા ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરીએ છીએ. અમારી પાસે ચોખા ને લાંબો સમય સ્ટોક કરવા ઉચ્ચ જથ્થામાં અને આરોગ્યપ્રદ
પરિસ્થિતિઓમાં સ્ટોક રાખવાની ઉત્તમ સુવિધાઓ છે જે ગ્રાહકો ને સમયસર ડિલિવરી કરવામાં વધુ મદદ કરે છે. હવે “પારીજાત બ્રાન્ડ ચોખા” ગુજરાતમાં મુખ્ય જથ્થાબંધ વેપારી,ડિલરો અને ગ્રાહકો ને સપ્લાયર્સ તરીકે ઉભરી આવ્યું છે.

हमारी कंपनी का विज़न चावल के व्यापर में कुशलतापूर्वक, जिम्मेदारी से और लाभप्रद रूप से संलग्न होना और ग्राहकों की बढ़ती जरूरतों और चावल की दुनिया की बढ़ती मांग को पूरा करने के लिए चावल के अन्य स्रोतों की खोज और विकास में भाग लेना है।

અમારી કંપનીનું વિઝન ચોખાના વ્યવસાયમાં કાર્યક્ષમ, જવાબદારીપૂર્વક અને નફાકારક રીતે જોડાવા અને ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતો અને ચોખાની વિશ્વની વધતી જતી માંગને પહોંચી વળવા ચોખાના અન્ય સ્ત્રોતોના સંશોધન અને વિકાસમાં ભાગ લેવાનો છે.

हमारा एक ही लक्ष्य है पूरे गुजरात में “पारिजात ब्रांड राइस” पूरी मोनोपॉली के साथ 300 से अधिक डीलर बनाना है। “पारिजात” कंपनी चावल की सबसे बड़ी सप्‍लायर कंपनी है। हमारा उद्देश्य समाज में चावल की जरूरतों को भविष्य में पूरा करना है।

અમારો એકમાત્ર ધ્યેય સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ડીલરો બનાવવાનો છે જેમાં “પારિજાત બ્રાન્ડ ચોખાનો” સંપૂર્ણ ઈજારો છે. “પારિજાત” કંપની ચોખાની સૌથી મોટી સપ્લાયર છે. અમારો ઉદ્દેશ્ય ભવિષ્યમાં સમાજમાં ચોખાની જરૂરિયાતો પૂરી કરવાનો છે.

श्री बाबूलाल कोदारदास शाह

  •  M/s.Babulal Rameshchandra & Company के मुख्य संस्थापक (1965 से 1992)

श्री मनहरलाल नाथलाल शाह

  •  Babulal Rameschandra & Company और Vipulkumar Rameshchandra & Company दोनों के मुख्य संस्थापक (1965 से 2018) हैं।

श्री रमेशचंद्र नाथलाल शाह

  • M/s. Babulal Rameschandra & Company और Vipulkumar Rameshchandra & Company के संस्थापक (1965 से 2000)

श्री विपुलकुमार मनहरलाल शाह

  • “Paarijat Rice” के संस्थापक (1988 से अब तक)

श्री मयूर कुमार रमेशचंद्र शाह

  • “Paarijat Rice” के संस्थापक (2000 से अब तक)

શ્રી બાબુલાલ કોદરદાસ શાહ

  •  M/s.બાબુલાલ રમેશચંદ્ર ની કંપની ના મેઈન સ્થાપક (1965 to 1992)

શ્રી મનહરલાલ નાથાલાલ શાહ

  • બાબુલાલ રમેશચંદ્ર ની કંપની તથા મેં.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની બંન્ને કંપની ના મેઈન ફાઉન્ડર (1965 to 2018)

શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ

  • M/s. બાબુલાલ રમેશચંદ્ર ની કંપની તથા મેં.વિપુલકુમાર રમેશચંદ્ર ની કંપની બંન્ને ના સ્થાપક(1965 To 2000)

શ્રી વિપુલકુમાર મનહરલાલ શાહ

  • “પારીજાત રાઈસ ના સ્થાપક” (1988 થી અત્યાર સુધી)

શ્રી મયુર કુમાર રમેશચંદ્ર શાહ

  • “પારીજાત રાઈસ ના સ્થાપક” (2000 થી અત્યાર સુધી)

Become a Dealer

અમારો એકમાત્ર ધ્યેય સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ડીલરો બનાવવાનો છે જેમાં પારિજાત બ્રાન્ડ ચોખાનો સંપૂર્ણ ઈજારો છે.

for contacting us