WEL-COME TO "PAARIJAT RICE"
Rice Wholesaler In Gujrat
Our Products
BASMATI RICE
Different Varieties Of Rice
Contact Now
"RICE-PAARIJAT"
Our Brand are Famous for their Purity
Explore
Cleaned with The Latest
COMPUTERISED TECHNOLOGY
Read More
Previous
Next

Order Now!

About Our "Paarijat" Brand

Rice Wholesaler in Gujrat

108 platinum basmati rice

आप सबको राइस 🌾 “पारिजात” वेबसाइट पर आने के लिए बहुत बहुत धन्यवाद 🙏🏻🙏🏻। राइस🌾 में “पारिजात ब्रांड” का नाम इसलिए रखा क्योंकि, कुदरती “पारिजात” का 🌱 पौधा आता हैं, उसका फुल 💐खुशबूदार होता है। Original “Paarijat ब्रांड 🌾 राइस” अपनी शुद्धता, स्वाद और Natural सुगंध के मामले में पूरे गुजरात में अग्रणी है। Original “Paarijat ब्रांड राइस” चावल को उनके उच्च गुणवत्ता और स्वच्छता के कारण पूरे गुजरात में पहचाना जाता है। Original “Paarijat” ब्रांड का सिर्फ यही उद्देश्य है कि अपने श्री व्यापारियों, Dealers और Customers सभी को रीजनेबल रेट में बहुत बढ़िया ओरिजिनल क्वालिटी प्रदान करना है। “पारिजात ब्रांड राइस”🌾मार्केट के सभी चावल की Quality परख के उसका प्रॉपर पकाई और टेस्ट करके ही अपनी “Paarijat” ब्रांड राइस में पैक करके ही Market में सप्लाई किया जाता है।🌾

આપ સૌ ને રાઈસ🌾 “પારીજાત” ની વેબસાઇટ ઉપર આવવા માટે ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏 ચોખા માં “પારીજાત બ્રાન્ડ” નું નામ એટલા માટે રાખેલ છે કે કુદરતી “પારીજાત”નો છોડ 🌱આવે છે તે છોડ ના ફુલ 🌹ખુબજ સુગંધિત હોય છે.  અસલ “પારિજાત બ્રાન્ડ ચોખા”🌾 તેની શુદ્ધતા,સ્વાદ અને નેચરલ સુગંધની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. “પારીજાત બ્રાન્ડ ચોખા” તેની ઉચ્ચ ગુણવત્તા અને સ્વચ્છતાને કારણે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે. ઓરીજીનલ “પારિજાત બ્રાન્ડ” ચોખા નો એકમાત્ર ઉદ્દેશ્ય તેના વેપારીઓ,ડીલરો તથા ગ્રાહકો ને એકદમ વ્યાજબી ભાવે ખૂબ જ શ્રેષ્ઠ અસલ ગુણવત્તા વાળા 🌾 ચોખા પ્રદાન કરવાનો છે. “પારીજાત બ્રાન્ડ ચોખા” ને પેક કરતાં પેહલા માર્કેટ માં થી દરેક ચોખા નું પરીક્ષણ કરી તેની પ્રોપર પકાઈ કરી ને તેની Qulity તથા ટેસ્ટ ચેક કરવામાં આવે છે તે પછી જ “પારિજાત બ્રાન્ડ” ચોખા માં પેક કરી ને જ માર્કેટ માં સપ્લાય કરવામાં આવે છે.🌾

All Type Indian Basmati & Non Basmati Rice in Full Range Wholesaler & Suppliers In All Gujrat India.

M/s Vipulkumar Rameshchandra & Co.(VEERCO). बासमती चावल के होलसेल सप्लायर्स में से एक है। श्री व्यापारी,डीलर और कस्टमर के साथ घरेलू संबंध स्थापित करने के लिए जाने जाते हैं। यह कंपनी भारत में गुजरात का बहुत बड़ा सीटी अहमदाबाद में 1965 से स्थित है और मार्केट से सभी चावल की Quality को परख के पकाई टेस्ट करने में 57 वर्षों से यही बिजनेस आज भी करते है और इसका पक्का अनुभव है। इनका Original राइस ब्रांड का नाम ” पारिजात ” है जो एक बेहतरीन बासमती और नॉन बासमती राइस के होलसेल सप्लायर्स के साथ Customer Satisfaction के लिए उच्च रिकॉर्ड के साथ पूरे गुजरात में लोकप्रिय ब्रांड हो रही है। कंपनी ने 1965 में अपनी बिजनेस यात्रा शुरू की 1997 से सिर्फ़ होलसेल में राइस बासमती,नॉन बासमती की पूरी रेंज और सभी राइस की वैरायटी का बिजनेस करना शुरू किया। 1997 से बासमती राइस की पुरेपुरी रेंज और अलग अलग राइस प्रोडक्ट जिसको इंडिया का बासमती का हब कहते है वो “Hariyana” और “Punjab” के उत्तम नामचीन ब्रांड के सभी अलग अलग बासमती,नॉन बासमती उसकी पूरी रेंज के सभी चावलो का पूरे गुजरात में होलसेल मार्केट में व्यापर किया जैसे “Picric Brand” बासमती के पूरे गुजरात के डिस्टीब्यूटर 1997 To 2004 तक रहे, “Shakti-Bhog” Brand बासमती,”मार्शल ब्रान्ड” Basmati में गोल्डन सैला,वाइट सैला वैसे सभी बासमती राइस की पूरी रेंज और आगे “Rain Drop Brand” बासमती राइस के पूरे गुजरात के Distributor हो कर बहुत ही अच्छा होलसेल मार्केट में चावल का काम किया।

મે.વિપુલકુમાર રમેશચંદ્ર એન્ડ કું.(VEERCO), બાસમતી ચોખાના અગ્રણી જથ્થાબંધ સપ્લાયર્સ પૈકીના એક છે અને સારા ધરેલું વેપારી સંબંધો સ્થાપિત કરવા માટે ખુબ જુના જાણીતા છે. આ ફમૅ 1965 થી ભારત દેશ ના ગુજરાત ના મેઈન અમદાવાદ શહેરમાં આવેલ છે. અને તેમને ચોખાના પરીક્ષણમાં તથા તેના વેચાણ માં 57 વર્ષ થી આજેપણ રેગ્યુલર રાઈસ,અનાજ નો હોલસેલ માર્કેટમાં બીઝનેસ કરે છે.તે જ તેમનો મોટો અનુભવ છે.તેમની રાઈસ બ્રાન્ડ નું નામ”પારિજાત”છે જે શ્રેષ્ઠ બાસમતી તથા નોન બાસમતી ચોખાના ગુજરાત ના જથ્થાબંધ માર્કેટ‌ ના અનેક વિક્રેતાઓ, સપ્લાયરો સાથે તથા ગ્રાહકોના અને ડિલરોના સંતોષ માટે ઉચ્ચ રેકોર્ડ ની સાથે પુરા ગુજરાત માં ખુબ જ લોકપ્રિય બ્રાન્ડ બની રહી છે. કંપનીએ 1965 માં તેની વેપાર ની સફર ની શરૂઆત કરી હતી.વષૅ 1997 થી બાસમતી ની પુરી રેન્જ તથા વર્લ્ડ ફેમસ ઇન્ડીયન બાસમતી ની બધી જ અલગ અલગ વેરાયટી ના ઈન્ડીયા ના ફેમસ બાસમતી ચોખા ના “હબ” તરીકે ઓળખાય છે તે “હરીયાણા” તથા “પંજાબ” ની ઉત્તમ જાણીતી અલગ અલગ કંપનીઓ ની ચોખાની હરેક વેરાયટી સાથે પુરા ગુજરાત માં બાસમતી ચોખા,નોન બાસમતી ચોખા નો પુરા ગુજરાત માં હોલસેલ માર્કેટમાં વેપાર કરતા, વેપારીઓ માં પણ ધીમે ધીમે ચોખા ની બેસ્ટ Quality થી પુરા ગુજરાત માં જાણીતા થયા હતા. જે કંપની ના નામો જેવા કે “પિકરીક બાસમતી ચોખા “પુરા ગુજરાત ના મેઈન Distributor 1997 થી 2004 સુધી રહ્યા તે પછી “શકતી-ભોગ” બાસમતી બ્રાન્ડ ચોખા,”માશૅલ બ્રાન્ડ ચોખા” માં શેલા બાસમતી તથા ગોલ્ડન શેલા તથા વાઈટ શેલા,એવી રીતે બધાજ પ્રકાર ના બાસમતી ની પુરી રેન્જ તે પછી “રેઈનડ્રોપ”બાસમતી રાઈસ ના પુરા ગુજરાત ના મેઈન Distributaor તરીકે આખા ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં વેચાણ કરી જાણીતા થયા.

Why Choose "PAARIJAT"

Our Products

1121 Extra Long (Old Crop)

Available
26Kg, 10Kg, 5Kg
1121 Suprem

1121 Supreme (Old Crop)

Available
26Kg, 10Kg

1121 Nawab Shah SELECT

Available
26Kg, 10Kg, 5Kg

1121 Nawab shah

Available
26Kg, 10Kg

Oasis Super

Available
26Kg, 10Kg
Oasis

Oasis

Available
26Kg, 10Kg

Brand Category

Success Factor

Year of Experience
0 +
Employees
0 +
Happy Customers
0 +
Dealer Network
0 +

Board of Directors

Shree Manharlal Nathalal Shah

Shri Manharlal Nathalal Shah

Founder of m/s. Babulal Rameschandra Co. and Vipulkumar Rameshchandra & Co.(VEERCO)

Shree Rameshchandra Nathalal Shah

Shri Rameshchandra Nathalal Shah

Founder of m/s. Babulal Rameschandra Co. and Vipulkumar Rameshchandra & Co.(VEERCO)

Vipul Manharlal Shah

Shri Vipul Manharlal Shah

Founder of “Paarijat Rice”

Shree Mayurkumar Rameshchandra Shah

Shri Mayurkumar Rameshchandra Shah

Founder of “Paarijat Rice”

GET IN TOUCH

Quick Contact

"RICE-PAARIJAT"

M/s. Vipul Kumar Rameshchandra & Company(VEERCO)
Rice Wholesaler & Suppliers In Gujrat

Any Enquiry

OUR GALLERY

Become a Dealer

અમારો એકમાત્ર ધ્યેય સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ડીલરો બનાવવાનો છે જેમાં પારિજાત બ્રાન્ડ ચોખાનો સંપૂર્ણ ઈજારો છે.

for contacting us